24 માર્ચ 2026ના કરંટ અફેર્સ અને મહત્વપૂર્ણ ઘટનાઓ
નમસ્કાર મિત્રો, આજે 24 માર્ચ 2026ના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની સમજૂતી અહીં આપવામાં આવી છે. આજના મુખ્ય સમાચારોમાં ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) 2026, વિશ્વ ક્ષય રોગ દિવસ, નવી CGSMFI 2.0 યોજના, ભારતના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટનો શિલાન્યાસ, પ્રારંભ 2026 અભિયાન અને ભારતના પ્રથમ LPG ATMનો સમાવેશ થાય છે. 1. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) 2026 Global