6 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ મુદ્દા
1: અમેરિકા-વેનેઝુએલા વિવાદ અને આંતરરાષ્ટ્રીય કાયદો તમામ પરીક્ષાઓ માટે (Class 3 Level: GPSC, Police Constable, Talati, Clerk) માહિતી વિગત સત્તાવાર નામ બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા રાજધાની કારાકાસ સ્થિતિ દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે, કેરેબિયન સમુદ્રમાં સરહદી દેશો પૂર્વમાં ગુયાના, દક્ષિણમાં બ્રાઝિલ, દક્ષિણ-પશ્ચિમ/પશ્ચિમમાં કોલંબિયા પ્રાકૃતિક સંસાધનો પેટ્રોલિયમ, કુદરતી ગેસ, આયર્ન ઓર, સોનું, બોક્સાઈટ, હીરા તેલ ભંડાર વિશ્વનો