Gyan Bharatam Mission : ભારતની હસ્તલિખિત વિરાસતને સાચવવાનું અભિયાન
શું તમે જાણો છો કે ભારત પાસે દુનિયાનો સૌથી મોટો હસ્તલિખિત ગ્રંથો (મેન્યુસ્ક્રિપ્ટ્સ) નો સંગ્રહ છે? તાડપત્ર, ભોજપત્ર, કપડા કે ધાતુ પર લખાયેલા આ ગ્રંથો આપણી હજારો વર્ષોની જ્ઞાન પરંપરાના સાક્ષી છે. પરંતુ સમય અને પ્રકૃતિના કોપને કારણે આ અમૂલ્ય ધરોહર ઝડપથી નાશ પામી રહ્યો છે. આ પડકારને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે 2025ના કેન્દ્રીય બજેટમાં