7 એપ્રિલ 2026 | Daily Current Affairs | Current Affairs Today
વિશ્વ, ભારત અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોનો સંગ્રહ નમસ્કાર મિત્રો, આજે 7 એપ્રિલ 2026(Daily Current Affairs) ના રોજ વિશ્વભરમાં અને ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. ચાલો, આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ. 1. AIU ડોપિંગ રિપોર્ટ: ભારત 148 સસ્પેન્ડેડ એથ્લેટ્સ સાથે વિશ્વમાં પ્રથમ એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (Athletics Integrity Unit – AIU) ના રિપોર્ટ મુજબ,