6 એપ્રિલ 2026 | Daily Current Affairs | Current Affairs Today
વિશ્વ, ભારત અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોનો સંગ્રહ નમસ્કાર મિત્રો, આજે 6 એપ્રિલ 2026 ના રોજ વિશ્વભરમાં અને ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. ચાલો, આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ. 1. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026: કર્ણાટક ટોચ પર છત્તીસગઢ (રાયપુર) માં પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રતિયોગિતામાં