ભારતના બંધારણનો ઇતિહાસ | રચના, વિકાસ અને મહત્વપૂર્ણ ઘટનાઓ (Complete Notes)
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લખિત બંધારણ છે. તેનો વિકાસ એક દિવસમાં થયો નહોતો, પરંતુ 1773થી 1950 સુધીના અનેક કાયદા અને સુધારાઓ દ્વારા તે તૈયાર થયું છે. આ લેખમાં આપણે બંધારણના વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ વિગતવાર સમજશું, જે ખાસ કરીને GPSC, UPSC, SSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. બંધારણ પહેલાની બંધારણીય ઘટનાઓ (1773-1935)