1 મે 2026 | દૈનિક વર્તમાન પ્રવાહ | વિસ્તૃત માહિતી
નમસ્કાર મિત્રો, આજે 1 મે 2026 ના રોજ વિશ્વભરમાં અને ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. ચાલો, આજના મુખ્ય સમાચારોને વિગતવાર સમજીએ. Join WhatsApp Community Join Now Join Telegram Channel Join Now Follow on Instagram Follow 1. IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026: સૌરવ કોઠારીનું ખિતાબ કોલકાતાના સૌરવ કોઠારી (Sourav Kothari) એ IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026 (IBSF World Billiards Championship