PM Awas Yojana 2026: 1.64 કરોડથી વધુ મકાનો મંજૂર, ગુજરાતમાં 38,949 નવા ગ્રામીણ ઘરોનું લોકાર્પણ
નવી દિલ્હી/ગાંધીનગર: ‘હાઉસિંગ ફોર ઓલ’ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને પક્કા મકાન બાંધવા માટે સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ કેન્દ્ર