ભારતીય શાસન વ્યવસ્થામાં CAG ની ભૂમિકા
ભારતીય પ્રજાસત્તાકની લોકશાહી વ્યવસ્થામાં, જાહેર ભંડોળ (Public Money) નો ઉપયોગ કેવી રીતે થાય છે તેની તપાસ કરવી એ અત્યંત મહત્વપૂર્ણ છે. આ જવાબદારી નિભાવવા માટે બંધારણે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (Comptroller and Auditor General – CAG) ના સ્વતંત્ર પદની રચના કરી છે. CAG ભારતની સર્વોચ્ચ લેખાપરીક્ષા સંસ્થા (Supreme Audit Institution – SAI) છે . CAG એક બંધારણીય સત્તાધિકારી છે, જે